અનુબંધમ એપ. ડાઉનલોડ તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો Download Anubandham App Free Info For 2023 New JOB ❤ - Latest Information Join Our Whatsapp Group
Advertising

અનુબંધમ એપ. ડાઉનલોડ તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો Download Anubandham App free info for 2023 New JOB ❤

Advertising
Advertising

અનુબંધમ એપ. ડાઉનલોડ: ભારત સરકાર અને ગુજરાત સરકાર દેશના લોકો માટે ઘણા ક્ષેત્રમાં નવી રોજગારીની તકો ઉભી કરવામાં આવે છે. અનુબંધમ એપ. સરકારી અને પ્રાઇવેટ પ્લેટફોર્મ પર યુવાનોને રોજગારી મળી રહે તે સરકારનું કામ છે અને સરકાર હાલ નવી રોજગારની તકો ઉભી કરે જ છે.

Advertising

Also read Gujarati Kids Learning App | ગુજરાતી કિડ્સ લર્નિંગ એપ: બાળકોને મળશે ગમ્મત સાથે જ્ઞાન

અનુબંધમ એપ. ડાઉનલોડ

Advertising
Advertising
પોસ્ટ નામતમારા જીલ્લાની નોકરીની માહિતી
પોર્ટલનું નામઅનુબંધમ રોજગાર પોર્ટલ 2023
સંસ્થાનું નામDirectorate of Employment & Training, Government of Gujarat
પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુંOnline Registration (કોઈપણ જગ્યાએથી)
નોકરીનો પ્રકાર શિક્ષિત અને અશિક્ષિત(Education Wise Jobs)
લોન્‍ચ કર્યાની તારીખ06/08/2021

અનુબંધમ એપ. ડાઉનલોડ

Advertising

તમારા જીલ્લાની નોકરીની માહિતી : ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે.

Also read Caller Name Announcer app : ફોન આવે તો નામ બોલતી એપ | જેનો ફોન આવશે તેનુ નામ અને નંબર બોલશે આ એપ Quality app/ Full Detail

અનુબંધમ રોજગાર પોર્ટલ 2023

તમારા જીલ્લાની નોકરીની માહિતી : Department of Labour and Employment, Government of Gujarat ના હેઠળ કાર્યરત Directorate of Employment & Training, DET દ્વારા આ વેબપોર્ટલનું સંચાલન થશે. જેમાં DET નું મુખ્યકાર્ય ગુજરાત રાજ્યમાં યુવાનોને વ્યાવસાયિક તાલીમ અને રોજગાર સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે. તે ITI અને વિવિધ કેન્‍દ્રો પર લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમો ચલાવે છે. Rojgar Kacheri Registration Online દ્વારા રજીસ્ટ્રેશન કરેલા શિક્ષિત યુવાનોને નોકરી માટે મદદરૂપ થાય છે.

જીલ્લા વાઇઝ નોકરીની માહિતી

તમારા જીલ્લાની નોકરીની માહિતી : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ‘રોજગાર દિવસ” ના દિવસે Anubandham Portal & Mobile Application નું લોન્‍ચિંગ કર્યુ હતું. આ પોર્ટલ રોજગાર ઈચ્છુક અને નોકરીદાતાઓનો સારી સમન્‍વય થશે. જેના કારણે નોકરી મેળવવા માંગતા યુવાનોને સરળતાથી નોકરી પ્રાપ્ત થશે. અને નોકરી દાતાઓને આ પોર્ટલ દ્વારા વિશાળ ડેટાબેઝના આધારે સારા કર્મચારીઓ મળશે.

મધ્ય ગુજરાત

  • અમદાવાદ જિલ્લા નોકરી માહિતી
  • વડોદરા જિલ્લા નોકરી માહિતી
  • આણંદ જિલ્લા નોકરી માહિતી
  • છોટાઉદેપુર જિલ્લા નોકરી માહિતી
  • દાહોદ જિલ્લા નોકરી માહિતી
  • ખેડા જિલ્લા નોકરી માહિતી
  • મહીસાગર જિલ્લા નોકરી માહિતી
  • પંચમહાલ જિલ્લા નોકરી માહિતી

Also read ગામનો નકશો ઓનલાઇન જુઓ ગુજરાતના તમામ ગામ શહેર તાલુકા ના નકશા ઓનલાઇન Gujarat all 33 district Village Map online HD Qualityfull List

ઉત્તર ગુજરાત

  • ગાંધીનગર જિલ્લા નોકરી માહિતી
  • અરવલ્લી જિલ્લા નોકરી માહિતી
  • બનાસકાંઠા જિલ્લા નોકરી માહિતી
  • મહેસાણા જિલ્લા નોકરી માહિતી
  • પાટણ જિલ્લા નોકરી માહિતી
  • સાબરકાંઠા જિલ્લા નોકરી માહિતી

સૌરાષ્ટ્ર – કચ્છ

  • રાજકોટ જિલ્લા નોકરી માહિતી
  • અમરેલી જિલ્લા નોકરી માહિતી
  • ભાવનગર જિલ્લા નોકરી માહિતી
  • બોટાદ જિલ્લા નોકરી માહિતી
  • દેવભૂમિ દ્વારકા જિલ્લા નોકરી માહિતી
  • ગીર સોમનાથ જિલ્લા નોકરી માહિતી
  • જામનગર જિલ્લા નોકરી માહિતી
  • જુનાગઢ જિલ્લા નોકરી માહિતી
  • મોરબી જિલ્લા નોકરી માહિતી
  • પોરબંદર જિલ્લા નોકરી માહિતી
  • સુરેન્દ્રનગર જિલ્લા નોકરી માહિતી
  • કચ્છ જિલ્લા નોકરી માહિતી

દક્ષિણ ગુજરાત

  • સુરત જિલ્લા નોકરી માહિતી
  • ભરૂચ જિલ્લા નોકરી માહિતી
  • ડાંગ જિલ્લા નોકરી માહિતી
  • નર્મદા જિલ્લા નોકરી માહિતી
  • નવસારી જિલ્લા નોકરી માહિતી
  • તાપી જિલ્લા નોકરી માહિતી
  • વલસાડ જિલ્લા નોકરી માહિતી

અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો?

How to Register In Anubandham portal

1) anubandham.gujarat.gov.in પર જાઓ

2) નોંધણી બટન પર ક્લિક કરો

3) તમને “નોકરી શોધનાર” વિકલ્પ “નોંધણી” ટેબ પસંદ કરીને મળશે અને તાત્કાલિક સૂચના પ્રાપ્ત કરવા માટે, તમારે એક ઇમેઇલ સરનામાંની જરૂર પડશે અથવા મોબાઈલ નંબર નાખવાનો થશે

4) ‘નેક્સ્ટ’ બટન દબાવો. તે પછી, તમને ઉલ્લેખિત સેલ ફોન નંબર પર એક OTP પ્રાપ્ત થશે.

5) તમે SMS દ્વારા તમારા મોબાઇલ નંબર પર મેળવેલ OTP દાખલ કરો પછી આગળ બટન પર ક્લિક કરો.

6) તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો જેમ કે પ્રથમ નામ, મધ્ય નામ, છેલ્લું નામ, સરનામું, શહેર, પિન કોડ, રાજ્ય અને જિલ્લા.

7) તમે આ તમામ સ્ટેપ પૂર્ણ કરી લો તે પછી, “આગલું” વિકલ્પ પસંદ કરો.

8) ‘રજીસ્ટ્રેશન’ શીર્ષકવાળી એપ્લિકેશન હવે પ્રદર્શિત થશે. અહીં તમારે એક અનન્ય ID પ્રદાન કરવું આવશ્યક છે પ્રકાર, એક અનન્ય ID નંબર, લોગિન માટેની વિગતો અને ફોન નંબર.

9) તમે ફોન નંબર દ્વારા અથવા ઈમેલ એડ્રેસ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરી શકો છો.

10) તે પછી, એક મજબૂત પાસવર્ડ સ્થાપિત કરો અને તેને બે વાર તપાસો.

11) સબમિટ બટન પર ક્લિક કરો

અનુબંધમ એપ પર રજીસ્ટ્રેશન માટે જરુરી ડોકયુમેન્ટ

Document List For Anubandham app
તમારા જીલ્લાની નોકરીની માહિતી : અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગિન કરવા માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નેને અલગ-અલગ ડોક્યુમેન્‍ટ જોઈએ. આ ડોક્યુમેન્‍ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત Online Registration માટે જરૂર છે.

  • મોબાઈલ નંબર
  • Email Id
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
અનુબંધમ એપ. ડાઉનલોડ
અનુબંધમ એપ. ડાઉનલોડ

અનુબંધમ મોબાઈલ એપ ડાઉનલોડ સ્ટેપ

  • Anubandham App પર ઉમેદવારો કોઈપણ જગ્યાએથી Login કરી શકે છે.
  • ઉમેદવારો આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી Job Serach કરી શકે છે.
  • નોકરી મેળવનાર કોઈપણ જગ્યાએથી Job Applied કરી શકે છે.
  • જોબ મેળવનાર નોકરી માટે અરજી કરેલ હોય તો તેના ઈન્‍ટરવ્યુહની તારીખ અને સમય પણ મોબાઈલ એપ્લિકેશન જોઈ શકે છે.
  • Job Fair participation વિશેની માહિતી પણ anubandham app દ્વારા મેળવી શકે છે.
  • Anubandham Rojgar Portal પર રજીસ્ટ્રેન કરેલા ઉમેદવારો પોતાની રીતે એપ્લિકેશન દ્વારા Job Preferences આપી શકે છે.

અનુબંધમ મોબાઈલ એપ ડાઉનલોડ

અનુબંધમ રોજગાર પોર્ટલ 2023https://anubandham.gujarat.gov.in/home
અનુબંધમ લોગીન પેજઅહીં ક્લિક કરો
Advertising
Advertising
Advertising

Leave a Comment

Advertising