મોબાઈલમાં 5G સેટીંગ/How to use 5G In Mobile/5G સેટીંગ બદલવા શું કરશો ? full Detail with step ❤

મોબાઈલમાં 5G સેટીંગ: How to use 5G In Mobile: 1 ઓક્ટોબરના રોજ દેશભરમાં પ્રારંભિક તબક્કે અમુક શહેરોમા 5G નેટવર્ક સર્વીસ શરૂ કરવામાં આવી છે. એરટેલે ગઈકાલથી દેશના 8 મોટા શહેરોમાં 5G નેટવર્ક સેવા શરૂ કરી છે. જેમાં દિલ્હી, મુંબઈ, વારાણસી, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, સિલીગુડી અને કોલકાતાનો સમાવેશ થાય છે. અન્ય કંપનીઓ પણ આગામી દિવસોમાં 5G સેવા આપવા માટે તૈયાર છે. કેટલાક વપરાશકર્તાઓ 5G અનુભવ કરવા માટે 5G ફોન ખરીદી રહ્યા છે અને કેટલાક વપરાશકર્તાઓ પાસે પહેલેથી જ 5G સપોર્ટેડ ઉપકરણો છે.

Also read ગામનો નકશો ઓનલાઇન જુઓ ગુજરાતના તમામ ગામ શહેર તાલુકા ના નકશા ઓનલાઇન Gujarat all 33 district Village Map online HD Qualityfull List

નોંધનીય છે કે હાલમાં, જો તમારી પાસે 5G ફોન હોય તો પણ તમે આ સેવાનો ઉપયોગ કરી શકતા નથી. આ માટે તમારે ફોનમા કેટલાક સેટીંગ કરવા પડશે. Airtel, Jio અને Vodafone Idea (Vi) યુઝર્સે તેમના ફોનમાં 5G નેટવર્ક શરુ કરવા ચલાવવા માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

Also read Gujarati Kids Learning App | ગુજરાતી કિડ્સ લર્નિંગ એપ: બાળકોને મળશે ગમ્મત સાથે જ્ઞાન

મોબાઈલમાં 5G સેટીંગ

રેડમી ફોનમા 5G સેટીંગ, સેમસંગ ફોનમા 5G સેટીંગ, ઓપ્પો ફોનમા 5G સેટીંગ,વિવો ફોનમા 5G સેટીંગ,વન પ્લસ ફોનમા 5G સેટીંગ

  • સૌથી પહેલા તમારા સીમ ઓપરેટરથી વાત કરી લો કે તમારા વિસ્તારમાં 5G નેટવર્ક છે કે નહી. માહિતી જોણવા માટે તેમે Jio, Airtel કે Vi ના કસ્ટમર કેર નંબર પર વાત કરી શકો છો.
  • જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક છે, તે સુનિશ્ચિત કરો કે તમારી પાસે 5G સપોર્ટ ફોન છે કે કેમ ?જે Jio, Airtel કે Vi દ્વારા આપવામાં આવે છે.
  • હવે પોતાના 5G સ્માર્ટફોનના સેટિંગમાં જાઓ અને પછી મોબાઈલ નેટવર્કના વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારે તેમાં ઓપરેટરને સિલેક્ટ કરવુ પડશે, જેને માટે તમે 5G કનેક્ટિવિટીને સેટ કરવા માગો છો.
  • સિમ 1 કે સિમ 2માથી કોઈ એક પર ક્લિક કરો અને pewferred network Type મેળવા માટે નીચે સ્ક્રોલ કરો.
  • હવે 5G/4G/3G/2G (Auto)માથી વિકલ્પ પસંદ કરી લો. જેથી તમારો સ્માર્ટફોન ઓટોમેટિક તમારા વિસ્તારમાં ચાલી રહેલ 5જી નેટવર્કને શોધી શકે અને તમારા ફોનમાં ડિફૉલ્ટ ડેટા કનેક્ટિવિટીનો વિકલ્પ બનાવી શકે.
  • તમારે તમારા ફોનમાં 5G સોફ્ટવેર વર્ઝન એપડેટ કરવું પડી શકે છે. તેના માટે એ જાણવા માટે સેટિંગમાં જઈ ચેક કરી લો કે 5G સાથે જોડાયેલ કોઈ ફિચર કે અપડેટ આવ્યું છે.
  • હવે તમારા ફોનને રિસ્ટાર્ટ કરો. જો તેમારા વિસ્તારમાં 5G સોફ્ટવેર વર્ઝન ઉપલબ્ધ હશે તો કામકરવાનું શરૂ થઈ જાશે.

Also read ઘરગથ્થુ ઉપચાર pdf ડાઉનલોડ| દેશી ઉપચાર | ઘરેલુ નુસખા | દાદીમાનું વૈદુ

5G રીચાર્જ પ્લાન

એરટેલ 5G રીચાર્જ પ્લાન, jIO 5G રીચાર્જ પ્લાન, VI 5G રીચાર્જ પ્લાન

5G પ્લાન ની કિંમત જાહેર નથી
5G ની સ્પીડ 4G કરતા 10 ગણી વધારે હશે, તેથી એવું માનવામાં આવે છે કે તેને વધુ બેન્ડવિડ્થની જરૂર પડશે. હાલમાં, કંપનીએ 5G પ્લાનની કિંમત અંગે કોઈ જાહેરાત કરી નથી. આશા છે કે કિંમત પણ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.

Alsoread મોબાઈલમાં 5G સેટીંગ/How to use 5G In Mobile/5G સેટીંગ બદલવા શું કરશો ? full Detail with step

રીચાર્જ પ્લાન અગત્યની લીંક

એરટેલ રીચાર્જ પ્લાનઅહિં ક્લીક કરો
જિઓ રીચાર્જ પ્લાનઅહિં ક્લીક કરો
BSNL રીચાર્જ પ્લાનઅહિં ક્લીક કરો
VI રીચાર્જ પ્લાનઅહિં ક્લીક કરો
  
મોબાઈલમાં 5G સેટીંગ
મોબાઈલમાં 5G સેટીંગ

Leave a Comment