PM Ujjwala Yojana 2024 : મફતમા મળશે ગેસ કનેક્શન સાથે એલપીજી સિલિન્ડર દીઠ ₹450 સબસિડી
PM Ujjwala Yojana 2024 : મફતમા મળશે ગેસ કનેક્શન સાથે એલપીજી સિલિન્ડર દીઠ ₹450 સબસિડી PM Ujjwala Yojana 2024 : ભારત સરકાર મહિલાઓ માટે સતત વિવિધ યોજનાઓ શરૂ કરી રહી છે, જેનો હેતુ તેમના જીવનધોરણને સુધારવાનો છે. આવી જ એક નોંધપાત્ર પહેલ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY), જે ગરીબ ઘરની મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપે છે. મફત એલપીજી કનેક્શન … Read more