Advertising

India Post Bank Personal Loan 2024

Advertising
Advertising

India Post Bank Personal Loan 2024

Advertising

 પોસ્ટ ઓફીસ બેંક તરફથી ₹50000 મળશે જાણો અરજી કેવી કરવી અને ક્યા ડોક્યુમેન્ટ જોઈએ જાણો

Advertising
Advertising

India Post Personal Loan 2024: ભારત માં વિવિધ બેન્ક લોન આપે છે. પરંતુ તેમની ચુકવણી તેમજ વ્યાજદર વધુ હોય છે, તેથી આ પોસ્ટ ઓફીસ બેંક તરફથી ₹50000 મળશે જાણો અરજી કેવી કરવી અને ક્યા ડોક્યુમેન્ટ જોઈએ જો તમારે લોન તાત્કાલિક જરૂર હોય અને કોઈ મિત્ર કહી શકાય પોસ્ટ ઓફિસ દ્વારા તમને લોન મળી જશે તમે ઘરે બેઠા આરામથી ઓનલાઇન પ્રેસ કોના આધારે 50000 લોન મેળવી શકો છો સરળ રીતે

Advertising

India Post Personal Loan 2024 જો તમારે લોન તાત્કાલિક જરૂર હોય અને કોઈ મિત્ર કહી શકાય પોસ્ટ ઓફિસ દ્વારા તમને લોન મળી જશે તમે ઘરે બેઠા આરામથી ઓનલાઇન પ્રોસેસના આધારે 50000 લોન મેળવી શકો છો આ સરળ રીતે

India Post Bank Personal Loan 2024 માટે જરૂરી લાયકાત

  • તમારે પોસ્ટ ઓફિસ માંથી પર્સનલ લોન લેવું હોય તો લાયકાત નીચે આપેલ છે તે પ્રમાણે હોવું જોઈએ
  • જો તમારે પોસ્ટ ઓફિસ માંથી લોન લેવી હોય તો ઇન્ટરનેટ દ્વારા તમે નાના લઈ શકો છો
  • જે પણ વ્યક્તિ અરજી કરે છે તે વ્યક્તિ ભારત બહાર ન આવવું જોઈએ મૂળ ભારતીય હોવું જોઈએ
  • તમે પોસ્ટ ઓફિસમાં લેવા માંગો છો તો તમારી પાસે નોકરીએ તો કોઈ કમાવવાનું હેતુ હોવું જોઈએ અને લોન લેનાર વ્યક્તિની ઉંમર 18 થી 58 વર્ષની હોવી જોઈએ તો જ તમને લોન આપવામાં આવશે

પોસ્ટ ઓફીસ લોન માટે જરૂરી દસ્તાવેજો:

  1. ઓળખનો પુરાવો: આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર આઈડી
  2. સરનામાનો પુરાવો: પાસપોર્ટ, ટેલિફોન/વીજળી બિલ, મતદાર આઈડી
  3. આવકનો પુરાવો: પગાર સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ, ફોર્મ 16

પોસ્ટ ઓફીસ લોન અરજી કરવાની રીત

ઈન્ડિયા પોસ્ટ પર્સનલ લોન 2024 માટે ઓનલાઈન અરજી કરવાની રીત:

  • ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ની વેબસાઈટ (https://ippbonline.com/) ની મુલાકાત લો.
  • મુખ્ય પૃષ્ઠ પર, “Personal Loan” બટન શોધો અને તેના પર ક્લિક કરો.
  • જો તમને મદદની જરૂર હોય, તો “Help” મેનૂ પર ક્લિક કરો અને તમારી પસંદગી મુજબ “IPPB ગ્રાહક” અથવા “ઘરઆંગણે બેંકિંગ” પસંદ કરો.
  • “ઘરઆંગણે બેંકિંગ” વિકલ્પ પર ક્લિક કરો અને નવા પેજ પર “Personal Loan” બટન પર ક્લિક કરો.
  • તમામ જરૂરી માહિતી સાથે ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  • ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો અને આવકનો પુરાવો જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ફોર્મ ભર્યા પછી, તેને સબમિટ કરો.

પોસ્ટ ઓફીસ લોન મંજૂરીની પ્રક્રિયા: India Post Personal Loan 2024

  • ઈન્ડિયા પોસ્ટ તમારી અરજી અને દસ્તાવેજોની સમીક્ષા કરશે.
  • તમારી પાત્રતા અને ક્રેડિટ સ્કોરના આધારે, લોન મંજૂર કરવામાં આવશે.
  • લોન મંજૂર થયા પછી, ડિસ્બર્સમેન્ટ થશે.
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
Advertising
Advertising
Advertising