Pariksha Pe Charcha Competition - 2024 - Latest Information Join Our Whatsapp Group
Advertising

Pariksha pe Charcha Competition – 2024

Advertising

Pariksha pe Charcha Competition – 2024

Advertising

 

PARIXA PE CHARCHA REGISTRATION AND GTU CCC Exam 2014 to 2023 All Result-Notification PDF File Download

 
Advertising



 

 

Advertising

GTU CCC Exam Result of Various Date from 2014 to 2023 Download From Here: 

 
GTU CCC Result: Gujarat Technical University (GTU) is conducting CCC Exam for Government Employees for their promotion / higher grade.  There is good news for all the candidates attending the CCC exam which was organized by GTU, Now GTU has published the result of the date on Various dates.  You can check your GTU CCC result from the link below.
 
Organization Name: Gujarat Technical University (GTU)
 
Exam Name: CCC
 
Exam date: Various Dates
 
Result status: Available
 
 
GTU CCC Result From 2014 to 2023 for Gujarat University (CCC Registration / Result / Verification / MarkSheet / Exam) will be available at ccc.gtu.ac.in.  The Gujarat University of Technology, Ahmadabad (GTU) will announce the annual outcome of computer concept courses for the exam taken in the year from 2014 to 2023. The exam has been taken in the year.  Candidates featured should visit the GTU home page to view the results. You can also access the necessary information about GTU CCC here.
 
CCC પરીક્ષાના પરિણામની ખરાઈ અંગેની પબ્લિક નોટિસ
 
GTU CCC EXAM RESULT VERIFICATION : CLICK HERE
 
Note :1 For any discrepancy, send Email on ccc@gtu.edu.in
કોઈપણ વિસંગતતા માટે, ccc@gtu.edu.in પર ઇમેઇલ કરો
👉Note :2 For CCC Exam result and notification, Please Click Here
 
 
Latest updates: The result of the CCC from 2014 to 2023 will be published. All candidates who took the exam can check their results here.  Keep looking here to see all the CCC results.
 GTU CCC 2023 registration. GTU has taken the Computer Concepts Exam course every year.  Gujarat University of Technology, Ahmadabad, GTU has offered CCC exams and other certification courses.  Here are the results of the GTU CCC 2014 to 2023. Students can get the result of the GTU CCC from here.  The result will not be available on the official GTU website from 2014 to 2023, so it can be obtained from here.
About GTU
Gujarat Technological University – GTU is an educational institution in the state of Gujarat that teaches computer science and technology courses.  The institute connects several other small engineering, pharmacy and management colleges and universities in the countless districts of western India.
 

પ્રતિશ્રી આચાર્ય તમામ,
માનનીય DPEO સાહેબ શ્રી ની સૂચના મુજબ
પરીક્ષા પે ચર્ચા 2024માં દરેક શિક્ષક શ્રી પ્રાથમિક, માધ્યમિક અને ખાનગી તેમજ ધોરણ 6 થી 8 ના તમામ વિદ્યાર્થીઓ અને SMC તેમજ SMDC ના સભ્યોનું રજીસ્ટ્રેશન કરી અત્રે રજીસ્ટ્રેશન થયેલ સંખ્યા લખાવવાની રહેશે.
*માનનીય પ્રધાનમંત્રી દ્વારા આયોજિત પરીક્ષા પે ચર્ચા માર્ચ -2024 ભાગ લેવા માટે*
👉  *Total – 4* રીતે *રજીસ્ટ્રેશન* કરી શકાય છે

 

👉 ▫️ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે

👉 ▫️ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે

👉 ❓ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું,,, તેનો વીડિયો જુઓ…

Total – 4 રીતે રજીસ્ટ્રેશન કરી શકાય છે

1. વિદ્યાર્થી દ્વારા જાતે લોગીન થઈને..
2. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન
3. શિક્ષકનું રજીસ્ટ્રેશન
4. વાલી નું રજીસ્ટ્રેશન

👉 રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

 

👉 *માનનીય પ્રધાનમંત્રી દ્વારા આયોજિત પરીક્ષા પે ચર્ચા માર્ચ -2024 ભાગ લેવા માટે……*

👉  *Total – 4* રીતે *રજીસ્ટ્રેશન* કરી શકાય છે
👉 *1. વિદ્યાર્થી દ્વારા જાતે લોગીન થઈને..*
👉 *2. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન*
👉 *3. શિક્ષકનું રજીસ્ટ્રેશન*
👉 *4. વાલી નું રજીસ્ટ્રેશન*
👆 *ઉપર ની લિંક દ્વારા રજીસ્ટ્રેશન તાત્કાલિક કરવું…..* રજીસ્ટ્રેશન 12 ડિસેમ્બરથી ચાલુ થઇ ગયેલ છે આપણા જિલ્લાનું મેક્સિમમ બાળકો અને વાલીઓનું વધુ માં વધુ રજીસ્ટ્રેશન થાય એ સુનિશ્ચિત  કરશો…

👉કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું એ માટે વિડિઓ link….

Important Links:
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

GSSSB Recruitment 2024 for Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Gujarat Gaun Seva Pasandgi Mandal has published an Advertisement for the Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts (GSSSB Recruitment 2024). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply below for GSSSB Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts Recruitment.

GSSSB Recruitment 2024

Posts Name Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts
Vacancies 4304
Job Location India
Last Date to Apply 31-01-2024
Mode of Apply Online
Category GSSSB Recruitment 2024

 

Posts:

  1. હેડ ક્લાર્ક
  2. સીનીયર ક્લાર્ક
  3. ઓફિસ આસિસ્ટન્ટ
  4. કલેક્ટર કચેરીના ક્લાર્ક
  5. કાર્યાલય અધિક્ષક
  6. કચેરી અધિક્ષક
  7. સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧
  8. સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨
  9. સ્ટેમ્પ નિરીક્ષક
  10. સમાજ કલ્યાણ નિરીક્ષક
  11. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
  12. સમાજ કલ્યાણ નિરીક્ષક
  13. ગૃહમાતા
  14. ગૃહપતિ
  15. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
  16. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
  17. ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
  18. જુનીયર આસીસ્ટન્ટ સંવર્ગ (વર્ગ-૩)
  19. જુનિયર ક્લાર્ક
  20. આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર

Total No. of Posts:

  • 4304

GSSSB Recruitment 2024 – Educational Qualification:

  • (૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
    અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે;
    (૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
    (૩) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
  • Please read the Official Notification for Educational Qualification details.

GSSSB Recruitment 2024 – Age Limit:

  • ૧. ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
    ૨. તારીખ: ૩૧.૦૧.૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇશે. અને
    ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો- ૧૯૬૭ ની જોગવાઇ અનુસાર રહેશે.

 

GSSSB Recruitment 2024 – Application Fees:

  • General: Rs. 500/-
  • Others: Rs. 400/-
  • The fees paid shall be refunded to those candidates who appear for the examination.

GSSSB Recruitment 2024 – Salary for First Five years:

  • હેડ કલાર્ક: 40800/-
  • સીનીયર કલાર્ક: 26000/-
  • ઓફિસ આસિસ્ટન્ટ: 26000/-
  • કલેકટર કચેરીના ક્લાર્ક: 26000/-
  • જુનિયર ક્લાર્ક: 26000/-
  • કાર્યાલય અધિક્ષક: 49600/-
  • કચેરી અધિક્ષક: 49600/-
  • સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-9: 49600/-
  • સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨: 40800/-
  • સ્ટેમ્પ નિરીક્ષક: 40800/-
  • સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-
  • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-
  • સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-
  • ગૃહમાતા: 26000/-
  • ગૃહપતિ: 26000/-
  • મદદનીશ આદિજાતિ – વિકાસ અધિકારી: 49600/-
  • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-
  • આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર: 26000/-
  • ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર): 40800/-
  • જુનીયર આસીસ્ટન્ટ: 26000/-

GSSSB Recruitment 2024 – Exam Pattern:

તબક્કો ૧ : પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ – A અને ગ્રુપ – B માટે સંયુક્ત પરીક્ષા) (CBRT પધ્ધતિથી)

1. Reasoning 40 Marks
2. Quantitive aptitude 30 Marks
3. English 15 Marks
4. Gujarati 15 Marks
Total 100 Marks
  • મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ – A અને ગ્રુપ – B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. .
  • પ્રાથમિક પરીક્ષા ૧૦૦ પ્રશ્નોના પ્રશ્નદીઠ ૧ ગુણ લેખે કુલ ૧૦૦ ગુણ ની રહેશે. પરીક્ષાનો સમય ૬૦ મિનિટનો રહેશે.
  • પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ નેગેટીવ માર્કીંગ રહેશે.
  • દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની ૨૦ મીનીટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે.
  • પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનીંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહી.
  • અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.
  • પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ – A અને ગ્રુપ – B માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. અને ગ્રુપ – A અને ગ્રુપ B માટે મેરીટસના આધારે ભરવાની થતી કેટેગરીવાઈઝ જગ્યાના સાત ગણા ઉમેદવારોને ગ્રુપ – A અને ગ્રુપ – B માટેની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.
  • મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અન્વયેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે.
  • આ પરીક્ષા Computer Based Response Test (CBRT) પદ્ધતિ થી મલ્ટી સેશન માં યોજવાની હોઈ ઉમેદવારોનું નોર્મલાઈઝેશન પધ્ધતિથી યોગ્ય મુલ્યાંકન કરી પરીક્ષાનું પરીણામ

 

તબક્કો – ૨ : મુખ્ય પરીક્ષા

  • પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૮-૦૫-૨૦૨૩ના જાહેરનામા મુજબ ગ્રુપ-A માટે વર્ણાત્મક જ્યારે ગ્રુપ-B માટે MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ Appendix-G મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ Appendix-H મુજબ રહેશે.

લઘુત્તમ લાયકી ધોરણ:-

  • પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યુનત્તમ ગુણવત્તા ધોરણ ૪૦ ટકા રાખવામાં આવેલ છે. ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ ૪૦ ટકા માર્કસ નિયત કરવામાં આવેલ છે. તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા માર્કસ કરતાં ઓછું ન્યુનતમ ગુણવત્તા ધોરણ (Qualifying Standard) કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં.

GSSSB Recruitment 2024 – How to Apply ?:

  • Interested Candidates may Apply Online Through the official Website.
  • Apply કરતી વખતે Educational Details ભરાયા બાદ “પરીક્ષા ગ્રુપ પસંદગી” માં કયા ગ્રુપમાં પરીક્ષા આપવાની છે તે માટે કોઈપણ એક ગ્રુપની પસંદગી કરવાની રહેશે.

Job Advertisement: Click Here

Official website: Click Here

Apply Online: Click Here

 

GSSSB Recruitment 2024 – Important Dates:

The eligible graduate candidates who are willing to apply for GSSSB Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts Recruitment must submit their application forms for which the link has been activated on 23rd December 2024. The GSSSB Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts Apply Online link and fee payment portal will be live till the 31-01-2024. The complete schedule for GSSSB Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts Recruitment 2024 has been discussed below.

EVENT DATE
Apply Start 04-01-2024
Last Date to Apply 31-01-2024

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

z

z

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertising
Advertising

Leave a Comment

Advertising